Posts

યહૂદી કી લડકીની કથાને ઉપકારક થઇ પડે એવું સંગીત પીરસવાની બંનેની નેમ હતી...

જે ફિલ્મગીતની અસંખ્યવાર પેરોડી થયેલી એ સદાબહાર ગીત બિમલ રોય નિર્દેશિત યહૂદીનું હતું, યાદ કરો જોઉં....

શિકસ્ત ફિલ્મમાં મર્યાદિત સ્કોપ હોવા છતાં કથા અને પ્રસંગોને અનુરૂપ સરસ સંગીત પીરસેલું

દાગના સંગીતમાં રાગ આધારિત ગીત ઉપરાંત લોકસંગીતની સાથોસાથ હૃદયવિદારક દર્દ હતું....

યહ ગાના ગૌર સે સુનના, અભિનયસમ્રાટ દિલીપ કુમારે પોતાના માનીતા સંગીતકાર દોસ્તને આગ્રહ કર્યો !

માતાપિતાની સેવામાં કિશોરે આંગણે આવેલા અતિથિ સામે ઇંટનો ટુકડો ફેંક્યો- જરીક ઊભા'રો....

શમ્મી કપૂર કરતાં દેવ આનંદનાં ગીતોનો તરવરાટ અલગ પ્રકારનો અને એક કેફ જેવો સર્જાયો હતો...

શમ્મી કપૂર કરતાં દેવ આનંદનાં ગીતોનો તરવરાટ અલગ પ્રકારનો અને એક કેફ જેવો સર્જાયો હતો...

દેવ આનંદ માટે અન્ય ફિલ્મોમાં પણ સદાબહાર સંગીત પીરસ્યું, છતાં નવકેતને કદી સાઇન ન કર્યાં

અગાઉ હિટ સંગીતનો અનુભવ મેળવી ચૂકેલા દેવ આનંદને શંકર જયકિસને આશ્ચર્યનો આંચકો આપ્યો....

સંગીતની સમજ, ડાન્સની આગવી છટા અને ફિલ્માંકનની સૂઝ શમ્મી કપૂરનાં ગીતોને યાદગાર બનાવી શકી

'આવા સમર્પિત કલાકાર માટે નીત નવીન કરવાની પ્રેરણા મળે કે નહીં, તમે જ કહો....'