વાચકોના સ્નેહનું નિમિત્ત બની ટુ ધ પોઇન્ટ કટાર



મંગળવાર, પાંચમી નવેંબરે ગુજરાત સમાચારની મારી કટાર ટુ ધ પોઇન્ટમાં પ્રગટ થયેલા લેખના અનુસંધાનમાં ગુજરાત સમાચારના નિયમિત વાચક ભાભલુભાઇ ધાધલે મને અત્યંત સ્નેહયુક્ત ભાષામાં લખેલા પત્રની નકલ આપ સૌને માટે અહીં રજૂ કરું છું.


Comments

  1. એકદમ સત્ય નિરૂપણ ભભલું ભાઇ એ તેનાં પત્ર માં કર્યું છે. અજિત ભાઈ.
    જે વાત અમે તમને કહેવા માંગતા હતાં અમે કહી નહોતા શક્યા એ જ વાત ભાભલું ભાઈ એ તેમની કલમ અને શબ્દો થી રાજુ કરી છે.
    બસ અમને આપના તરફ થી આવા જ સત્ય સભર અબે માહિતીપ્રદ લેખ વધુ ને વધુ વાંચવા મળતાં રહે એવી અપેક્ષા સાથે નમ્ર વિનંતી કરીયે છીએ
    વીપીન ડાભી
    એક શંકર જયકીશન ભક્ત
    મહુવા ( જી. ભાવનગર )

    ReplyDelete

Post a Comment